Surprise Me!

સુરતના નવાપરા ગામે હત્યાનો ભેદ ખુલ્યો, આરોપીઓએ પોલીસ સામે કરી ચોંકાવનારી કબૂલાત

2025-01-15 2 Dailymotion

સુરતના નવાપરા ગામ નજીક એક મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ મામલે કાર્યવાહી કરી બે શખ્સોને પકડ્યા. આરોપીઓએ નજીવી બાબતે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Buy Now on CodeCanyon